હોમ4338 • HKG
માઇક્રોસોફ્ટ
$1,600.00
4 ડિસે, 04:08:13 PM GMT+8 · HKD · HKG · સ્પષ્ટતા
શેરGLeaf લોગોપર્યાવરણની જાણવણીમાં અગ્રેસરHK પર લિસ્ટેડ સિક્યુરિટીયુએસમાં કંપનીનું મુખ્યાલય છે
અગાઉનો બંધ ભાવ
$1,600.00
વર્ષની રેંજ
$1,600.00 - $1,600.00
માર્કેટ કેપ
3.21 મહાપદ્મ USD
P/E ગુણોત્તર
-
ડિવિડન્ડ ઊપજ
-
પ્રાથમિક એક્સચેન્જ
NASDAQ
CDP હવામાન પરિવર્તન સ્કોર
A
સમાચારમાં
MSFT
0.051%
.DJI
0.17%
નાણાકીય
આવકનું સ્ટેટમેન્ટ
આવક
કુલ આવક
(USD)સપ્ટે 2024પ્રતિ વર્ષનો બદલાવ
આવક
65.58 અબજ16.04%
ઑપરેટિંગ ખર્ચ
14.93 અબજ12.12%
કુલ આવક
24.67 અબજ10.66%
ચોખ્ખા નફાનું માર્જિન
37.61-4.64%
શેર દીઠ કમાણી
3.3010.37%
EBITDA
37.94 અબજ23.10%
લાગુ ટેક્સ રેટ
18.51%
કુલ અસેટ
કુલ જવાબદારીઓ
(USD)સપ્ટે 2024પ્રતિ વર્ષનો બદલાવ
રોકડ + ટૂંકા ગાળાની થાપણો
78.43 અબજ-45.51%
કુલ અસેટ
5.23 નિખર્વ17.32%
કુલ જવાબદારીઓ
2.35 નિખર્વ4.54%
કુલ ઇક્વિટિ
2.88 નિખર્વ
બાકી રહેલા શેર
7.43 અબજ
બુક વેલ્યૂ
41.35
અસેટ પર વળતર
14.76%
કેપિટલ પર વળતર
20.34%
રોકડમાંની ચોખ્ખી વધઘટ
(USD)સપ્ટે 2024પ્રતિ વર્ષનો બદલાવ
કુલ આવક
24.67 અબજ10.66%
કામકાજથી પ્રાપ્ત રકમ
34.18 અબજ11.76%
રોકાણથી પ્રાપ્ત રકમ
-15.20 અબજ-3,122.07%
નાણાકીય સેવાથી પ્રાપ્ત રકમ
-16.58 અબજ-212.30%
રોકડમાંની ચોખ્ખી વધઘટ
2.52 અબજ-94.48%
મુક્ત રોકડ પ્રવાહ
22.74 અબજ25.18%
વિશે
માઈક્રોસોફ્ટ કોર્પોરેશન ટેકનોલોજી ક્ષેત્રની એક અમેરિકન બહુરાષ્ટ્રીય કંપની છે. વોશિંગ્ટન સ્થિત રેડમન્ડ શહેરમાં તેનું વડું મથક આવેલું છે. આ કંપની કમ્પ્યુટર સોફ્ટવેર, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, પર્સનલ કમ્પ્યુટર અને તેને સંબંધિત સેવાઓ વિકસાવે છે, ઉત્પાદન કરે છે, લાઇસન્સ આપે છે, સહાયક બને છે તેમજ વેચાણ કરે છે. માઇક્રોસોફ્ટનાં સૌથી જાણીતાં સોફ્ટવેર ઉત્પાદનોમાં માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ્સની શૃંખલા, માઇક્રોસોફ્ટ ઓફિસ સુટ, ઇન્ટરનેટ એક્સપ્લોરર અને એજ વેબ બ્રાઉઝરનો સમાવેશ થાય છે. એક્સબોક્સ વિડીયો ગેમ કોન્સોલ અને માઇક્રોસોફ્ટ સરફેસ ટેબ્લેટ એ કંપનીની મુખ્ય હાર્ડવેર પ્રોડકટ્સ છે. 2016ની સ્થિતિ અનુસાર, આવકની દષ્ટિએ માઇક્રોસોફ્ટની ગણના સોફ્ટવેર બનાવતી દુનિયાની સૌથી મોટી કંપની તરીકે થાય છે. વિશ્વની સૌથી મહત્ત્વપૂર્ણ કંપનીઓમાં તે નિશ્ચિત સ્થાન ધરાવે છે. "માઇક્રોસોફ્ટ" શબ્દ "માઇક્રોકમ્પ્યુટર" અને "સોફ્ટવેર"ને સમાનાર્થી બની ગયો છે. માઇક્રોસોફ્ટની સ્થાપના પોલ એલન અને બિલ ગેટ્સ દ્વારા 4 એપ્રિલ, 1975ના રોજ થઈ હતી. એમનો પ્રારંભિક હેતુ ઓલ્ટેર 8800 માઇક્રોકમ્પ્યુટર માટે બેઝિક ઇન્ટરપ્રિટર્સ વિકસાવીને તેનું વેચાણ કરવાનો હતો. 1980ના દાયકાના મધ્યમાં એમએસ-ડોસ ના પ્રતાપે માઇક્રોસોફ્ટે પર્સનલ કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમના ક્ષેત્રમાં વર્ચસ્વ જમાવ્યું. Wikipedia
સ્થાપના
4 એપ્રિલ, 1975
વેબસાઇટ
કર્મચારીઓ
2,28,000
વધુ શોધો
તમને કદાચ આમાં રુચિ હોઈ શકે છે
આ સૂચિ તાજેતરની શોધ, ફૉલો કરવામાં આવેલી સિક્યુરિટી અને અન્ય પ્રવૃત્તિમાંથી જનરેટ કરવામાં આવે છે. વધુ જાણો

બધો ડેટા અને માહિતી વ્યક્તિગત માહિતીના હેતુસર જેવી હોય, તેવી જ રીતે પ્રદાન કરવામાં આવે છે અને તેનો હેતુ નાણાકીય સલાહ માટે પણ કરાતો નથી તેમજ સોદાના હેતુસર કે રોકાણ, ટેક્સ, કાનૂની, એકાઉન્ટિંગ કે અન્ય સલાહ માટે કરાતો નથી. Google એ રોકાણ સલાહકાર અથવા કોઈ નાણાકીય સલાહકાર નથી અને તે આ સૂચિમાં શામેલ કોઈપણ કંપની અથવા તે કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલી કોઈપણ સિક્યુરિટી સંદર્ભે કોઈ મંતવ્ય, સુઝાવ કે મત વ્યક્ત કરતું નથી. કોઈપણ સોદા કરતાં પહેલાં કિંમતની ચકાસણી કરવા માટે કૃપા કરીને તમારા દલાલ કે નાણાકીય પ્રતિનિધિનો સંપર્ક કરો. વધુ જાણો
લોકો આ પણ શોધે છે
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
Google ઍપ
મુખ્ય મેનૂ