હોમGS • NYSE
add
ગોલ્ડમૅન સૅશ
$544.86
બજાર બંધ થયા પછી:(0.026%)+0.14
$545.00
બંધ છે: 25 એપ્રિલ, 07:54:12 PM GMT-4 · USD · NYSE · સ્પષ્ટતા
અગાઉનો બંધ ભાવ
$545.37
આજની રેંજ
$541.22 - $549.09
વર્ષની રેંજ
$419.64 - $672.19
માર્કેટ કેપ
1.69 નિખર્વ USD
સરેરાશ વૉલ્યૂમ
33.32 લાખ
P/E ગુણોત્તર
12.65
ડિવિડન્ડ ઊપજ
2.20%
પ્રાથમિક એક્સચેન્જ
NYSE
સમાચારમાં
નાણાકીય
આવકનું સ્ટેટમેન્ટ
આવક
કુલ આવક
(USD) | માર્ચ 2025info | પ્રતિ વર્ષનો બદલાવ |
---|---|---|
આવક | 14.78 અબજ | 6.33% |
ઑપરેટિંગ ખર્ચ | 6.78 અબજ | 2.96% |
કુલ આવક | 4.74 અબજ | 14.67% |
ચોખ્ખા નફાનું માર્જિન | 32.07 | 7.83% |
શેર દીઠ કમાણી | 14.12 | 22.15% |
EBITDA | — | — |
લાગુ ટેક્સ રેટ | 16.10% | — |
બૅલેન્સ શીટ
કુલ અસેટ
કુલ જવાબદારીઓ
(USD) | માર્ચ 2025info | પ્રતિ વર્ષનો બદલાવ |
---|---|---|
રોકડ + ટૂંકા ગાળાની થાપણો | 7.63 નિખર્વ | -27.35% |
કુલ અસેટ | 1.77 મહાપદ્મ | 3.98% |
કુલ જવાબદારીઓ | 1.64 મહાપદ્મ | 3.95% |
કુલ ઇક્વિટિ | 1.24 નિખર્વ | — |
બાકી રહેલા શેર | 32.08 કરોડ | — |
બુક વેલ્યૂ | 1.61 | — |
અસેટ પર વળતર | 1.10% | — |
કેપિટલ પર વળતર | — | — |
રોકડ પ્રવાહ
રોકડમાંની ચોખ્ખી વધઘટ
(USD) | માર્ચ 2025info | પ્રતિ વર્ષનો બદલાવ |
---|---|---|
કુલ આવક | 4.74 અબજ | 14.67% |
કામકાજથી પ્રાપ્ત રકમ | — | — |
રોકાણથી પ્રાપ્ત રકમ | — | — |
નાણાકીય સેવાથી પ્રાપ્ત રકમ | — | — |
રોકડમાંની ચોખ્ખી વધઘટ | — | — |
મુક્ત રોકડ પ્રવાહ | — | — |
વિશે
ગોલ્ડમૅન સૅશ ગ્રૂપ, Inc. એ મુખ્યત્વે સંસ્થાકીય ગ્રાહકોને શરાફી રોકાણ, જામીનગીરી સેવાઓ, રોકાણ વ્યવસ્થાપન અને અન્ય નાણાકીય સેવાઓ પૂરી પાડતી, મૂડીરોકાણ બૅકિંગ અને થાપણને લગતી એક વૈશ્વિક પેઢી છે. ગોલ્ડમૅન સૅશની સ્થાપના 1869માં થઈ હતી, અને અત્યારે તે ન્યૂયોર્ક શહેરના લોઅર મૅનહટ્ટન વિસ્તારમાં 85 બ્રોડ સ્ટ્રીટ ખાતે પોતાનું મુખ્ય કાર્યાલય ધરાવે છે. આ પેઢી તમામ મુખ્ય આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રોમાં પોતાનાં કાર્યાલયો ધરાવે છે, અને વિશ્વભરમાં નિગમો, સરકારો અને ઊંચું ચોખ્ખું મૂલ્ય ધરાવતી વ્યકિતઓ જેવા પોતાના ગ્રાહકોને વિલીનીકરણ/જોડાણ અને સંપાદન માટેની સલાહો, અન્ડર્રાઈટિંગની સેવાઓ, મિલકત વ્યવસ્થાપન અને જામીનગીરી સેવાઓ પૂરી પાડે છે. આ પેઢી ખાનગી માલિકીનું વેચાણ અને ખાનગી ઈકિવટી સોદાઓ પણ કરે છે. યુનાઈટેડ સ્ટેટ્સ ટ્રેઝરી જામીનગીરી બજારમાં તે એક મુખ્ય વેપારી છે.
ગોલ્ડમૅન સૅશના ભૂતપૂર્વ કર્મચારીઓ, રોબર્ટ રુબિન અને હેન્રી પોલસને આ પેઢી છોડ્યા પછી યુનાઈટેડ સ્ટેટ્સ નાણા મંત્રાલયમાં નાણા સચિવ તરીકે સેવાઓ આપી હતી; રુબિને રાષ્ટ્રપ્રમુખ કિલન્ટનના સમયગાળામાં અને પોલસને રાષ્ટ્રપ્રમુખ જયોર્જ ડબ્લ્યૂ. બુશના સમયગાળામાં આ સેવાઓ આપી હતી. Wikipedia
સ્થાપના
1869
વેબસાઇટ
કર્મચારીઓ
46,600