હોમUNVB • ETR
યુનિલિવર
€56.34
4 ડિસે, 06:30:23 PM GMT+1 · EUR · ETR · સ્પષ્ટતા
શેરDE પર લિસ્ટેડ સિક્યુરિટી
અગાઉનો બંધ ભાવ
€56.68
આજની રેંજ
€55.86 - €56.42
વર્ષની રેંજ
€42.98 - €59.66
માર્કેટ કેપ
1.49 નિખર્વ EUR
સરેરાશ વૉલ્યૂમ
12.45 હજાર
P/E ગુણોત્તર
-
ડિવિડન્ડ ઊપજ
-
પ્રાથમિક એક્સચેન્જ
LON
CDP હવામાન પરિવર્તન સ્કોર
A-
સમાચારમાં
નાણાકીય
આવકનું સ્ટેટમેન્ટ
આવક
કુલ આવક
(EUR)જૂન 2024પ્રતિ વર્ષનો બદલાવ
આવક
15.56 અબજ2.26%
ઑપરેટિંગ ખર્ચ
12.50 અબજ-0.63%
કુલ આવક
1.85 અબજ4.31%
ચોખ્ખા નફાનું માર્જિન
11.891.97%
શેર દીઠ કમાણી
EBITDA
3.46 અબજ14.75%
લાગુ ટેક્સ રેટ
27.85%
કુલ અસેટ
કુલ જવાબદારીઓ
(EUR)જૂન 2024પ્રતિ વર્ષનો બદલાવ
રોકડ + ટૂંકા ગાળાની થાપણો
6.41 અબજ1.20%
કુલ અસેટ
79.83 અબજ1.81%
કુલ જવાબદારીઓ
56.81 અબજ0.57%
કુલ ઇક્વિટિ
23.02 અબજ
બાકી રહેલા શેર
2.50 અબજ
બુક વેલ્યૂ
6.96
અસેટ પર વળતર
9.59%
કેપિટલ પર વળતર
14.00%
રોકડમાંની ચોખ્ખી વધઘટ
(EUR)જૂન 2024પ્રતિ વર્ષનો બદલાવ
કુલ આવક
1.85 અબજ4.31%
કામકાજથી પ્રાપ્ત રકમ
1.68 અબજ-0.06%
રોકાણથી પ્રાપ્ત રકમ
-19.60 કરોડ-96.00%
નાણાકીય સેવાથી પ્રાપ્ત રકમ
-1.08 અબજ13.46%
રોકડમાંની ચોખ્ખી વધઘટ
40.45 કરોડ25.43%
મુક્ત રોકડ પ્રવાહ
1.84 અબજ11.25%
વિશે
યુનિલિવર વૈશ્વિક સ્તરે ખાદ્યપદાર્થો, પીણાઓ, સફાઇ કરવાના ઉત્પાદનો અને અંગત વપરાશના ઉત્પાદનો જેવી ગ્રાહકલક્ષી વસ્તુઓનું નામી ઉત્પાદન કરતી એન્ગ્લો-ડચ મલ્ટિનેશનલ કંપની છે. યુનિલિવર નેધરલેન્ડ્સના રોટરદામમાં યુનિલિવર એન.વી. અને લંડનમાં યુનિલિવર પીએલસી એવી બે પેટા કંપનીઓ ધરાવે છે. આ વ્યવસ્થા રીડ એલીસવાઇયર અને રોયલ ડચ શેલ તેમના એકસમાન બંધારણની રચના થઈ એ પહેલાં જેવી વ્યવસ્થા ધરાવતી હતી એની સાથે સામ્યતા ધરાવે છે. યુનિલિવરની આ બંને કંપનીઓના ડિરેક્ટરો અને ઉચ્ચ અધિકારીઓ સમાન છે જેના કારણે એનું સંચાલન એક જ વ્યવસાય તરીકે થઈ શકે છે. અત્યારે યુનિલિવર એન.વી. અને પીએલસીના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે માઇકલ ટ્રિશો અને ગ્રૂપ ચીફ એક્ઝિક્યુટિવ તરીકે પૌલ પોલમેન કાર્યરત છે. યુનિલિવરના મુખ્ય હરિફોમાં ડેનોન, હેન્કેલ, માર્સ, ઈન્કોર્પોરેટેડ, ક્રાફટ ફુડસ્, નેસ્લે, પેપસીકો, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, રેક્કીટ્ટ બેસ્કીસર, સારા લી અને એસ. સી. જોહન્સન એન્ડ સનનો સમાવેશ થાય છે. Wikipedia
સ્થાપના
2 સપ્ટે, 1929
વેબસાઇટ
કર્મચારીઓ
1,28,377
વધુ શોધો
તમને કદાચ આમાં રુચિ હોઈ શકે છે
આ સૂચિ તાજેતરની શોધ, ફૉલો કરવામાં આવેલી સિક્યુરિટી અને અન્ય પ્રવૃત્તિમાંથી જનરેટ કરવામાં આવે છે. વધુ જાણો

બધો ડેટા અને માહિતી વ્યક્તિગત માહિતીના હેતુસર જેવી હોય, તેવી જ રીતે પ્રદાન કરવામાં આવે છે અને તેનો હેતુ નાણાકીય સલાહ માટે પણ કરાતો નથી તેમજ સોદાના હેતુસર કે રોકાણ, ટેક્સ, કાનૂની, એકાઉન્ટિંગ કે અન્ય સલાહ માટે કરાતો નથી. Google એ રોકાણ સલાહકાર અથવા કોઈ નાણાકીય સલાહકાર નથી અને તે આ સૂચિમાં શામેલ કોઈપણ કંપની અથવા તે કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલી કોઈપણ સિક્યુરિટી સંદર્ભે કોઈ મંતવ્ય, સુઝાવ કે મત વ્યક્ત કરતું નથી. કોઈપણ સોદા કરતાં પહેલાં કિંમતની ચકાસણી કરવા માટે કૃપા કરીને તમારા દલાલ કે નાણાકીય પ્રતિનિધિનો સંપર્ક કરો. વધુ જાણો
લોકો આ પણ શોધે છે
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
Google ઍપ
મુખ્ય મેનૂ