હોમVLVLY • OTCMKTS
add
વોલ્વો
અગાઉનો બંધ ભાવ
$24.64
આજની રેંજ
$24.71 - $24.90
વર્ષની રેંજ
$23.09 - $30.14
માર્કેટ કેપ
5.54 નિખર્વ SEK
સરેરાશ વૉલ્યૂમ
95.75 હજાર
સમાચારમાં
નાણાકીય
આવકનું સ્ટેટમેન્ટ
આવક
કુલ આવક
(SEK) | સપ્ટે 2024info | પ્રતિ વર્ષનો બદલાવ |
---|---|---|
આવક | 1.17 નિખર્વ | -11.56% |
ઑપરેટિંગ ખર્ચ | 16.43 અબજ | 0.67% |
કુલ આવક | 10.02 અબજ | -28.92% |
ચોખ્ખા નફાનું માર્જિન | 8.56 | -19.62% |
શેર દીઠ કમાણી | 4.93 | -31.78% |
EBITDA | 16.95 અબજ | -21.00% |
લાગુ ટેક્સ રેટ | 25.79% | — |
બૅલેન્સ શીટ
કુલ અસેટ
કુલ જવાબદારીઓ
(SEK) | સપ્ટે 2024info | પ્રતિ વર્ષનો બદલાવ |
---|---|---|
રોકડ + ટૂંકા ગાળાની થાપણો | 68.73 અબજ | 5.35% |
કુલ અસેટ | 6.72 નિખર્વ | -1.15% |
કુલ જવાબદારીઓ | 4.90 નિખર્વ | -2.57% |
કુલ ઇક્વિટિ | 1.82 નિખર્વ | — |
બાકી રહેલા શેર | 2.03 અબજ | — |
બુક વેલ્યૂ | 0.28 | — |
અસેટ પર વળતર | 5.33% | — |
કેપિટલ પર વળતર | 8.41% | — |
રોકડ પ્રવાહ
રોકડમાંની ચોખ્ખી વધઘટ
(SEK) | સપ્ટે 2024info | પ્રતિ વર્ષનો બદલાવ |
---|---|---|
કુલ આવક | 10.02 અબજ | -28.92% |
કામકાજથી પ્રાપ્ત રકમ | 9.29 અબજ | 232.21% |
રોકાણથી પ્રાપ્ત રકમ | -3.11 અબજ | 52.38% |
નાણાકીય સેવાથી પ્રાપ્ત રકમ | -3.97 અબજ | -166.63% |
રોકડમાંની ચોખ્ખી વધઘટ | 1.63 અબજ | 22.42% |
મુક્ત રોકડ પ્રવાહ | 13.19 અબજ | 1,012.52% |
વિશે
એબી વોલ્વો એ ટ્રક, બસ અને કન્સ્ટ્રક્શનના ઉપકરણો સહિતનાં વ્યાપારી વાહનો તૈયાર કરતી સ્વિડિશ કંપની છે. 1999 સુધી તે કારનું પણ ઉત્પાદન કરતી હતી. વોલ્વો મરીન અને ઔદ્યોગિક ડ્રાઇવ સિસ્ટમ, આર્થિક સેવાઓ તથા એરોસ્પેસના ભાગો પણ પૂરાં પાડે છે. વોલ્વોની સ્થાપના 1915માં એબી એસકેએફ ની પેટાકંપની તરીકે થઈ હોવા છતાં આ ઓટો ઉત્પાદક 14 એપ્રિલ, 1927માં જ્યારે હિસિનગેન, ગોધેનબર્ગ ખાતેની ફેક્ટરીમાંથી તેની પ્રથમ કાર વોલ્વો ÖV સિરિઝ રજૂ કરવામાં આવી તે દિવસને જ તેનો અધિકૃત સ્થાપનદિન ગણે છે.
વોલ્વો નો લેટિનમાં અર્થ "I roll" થાય, જે "volvere" ક્રિયાપદનું રૂપાખ્યાન છે. મૂળ બોલ બેરિંગની વિશિષ્ટ શ્રેણીના ઉપયોગના હેતુથી રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક તરીકે એસકેએફ એબીની અલાયદી કંપની તરીકે મે, 1911માં વોલ્વો નામની અધિકૃત નોંધણી કરવામાં આવી હતી. પરંતુ, આ વિચાર માત્ર થોડા સમય પૂરતો જ મર્યાદિત રહ્યો અને આગળ જતાં એસકેએફે તેના તમામ બેરિંગ ઉત્પાદનો માટે ‘એસકેએફ ’ને ટ્રેડમાર્ક તરીકે વાપરવાનો નિર્ણય કર્યો.
1924માં એસકેએફ ના સેલ્સ મેનેજર એસ્સાર ગેબ્રિઅલ્સન અને એન્જિનિયર ગુસ્ટાવ લાર્સન એ બે સ્થાપકોએ સ્વિડિશ કારનું ઉત્પાદન કરવાનો નિર્ણય કર્યો. સ્વિડનના બર્ફીલા તાપમાન અને ઉબડ-ખાબડ રસ્તાઓ સામે ટક્કર ઝીલી શકે તેવી કાર બનાવવાનું તેમનું લક્ષ્ય હતું. ત્યારથી વોલ્વો ઉત્પાદનોની તે લાક્ષણિકતા થઈ ગઈ છે. Wikipedia
સ્થાપના
14 એપ્રિલ, 1927
વેબસાઇટ
કર્મચારીઓ
90,603